सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके । शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते ।।પઢિયાર પરિવાર ની કુળદવી શ્રી નાગણેચા ગાજણેચા નમઃ .

કહાનવાડી પઢિયાર પરિવાર આપ સૌનુ હાદિક સવાગત કરે છે.

12 jyotiling



શિવજીનાબારજ્યોતિર્લિંગ
શિવજીનાવિવિધનામ
સોમનાથ :
બારજ્યોતિર્લિંગોમાંસૌથીવિશિષ્ટજ્યોતિર્લિંગસૌરાષ્ટ્રમાંદરિયાકિનારેઆવેલસોમનાથનુંમંદિરછે.અહીંનાશિવલિંગનીજાણીતીકથાએવીછેકેસોમ(ચંદ્રમાનુંમાનવીયરૃપ) જેચંદ્રમાનાનામથીપણઓળખાયછે. તેનાવિવાહદક્ષનીસત્તાવીસપુત્રીઓનીસાથેકરવામાંઆવ્યા.જેમાંસોમરોહિણીનેવધુચાહતોહતો.આથીબાકીબહેનોએચંદ્રઅંગેદક્ષનેફરિયાદકરી.આથીદક્ષેસોમનેયક્ષ્માનામનોરોગથવાઅંગેશાપઆપ્યો.ત્યારબાદસોમેદક્ષનીમાફીમાગી.દક્ષેસોમઅનેરોહિણીનેઆસ્થાનપરશિવતપકરવાનુંકહ્યું .બંનેજણેવર્ષોસુધીશિવનુંતપકર્યુએટલેશિવપ્રસન્નથયા.તેમણેકહ્યુંકેચંદ્રમહિનામાંપંદરદિવસવધશેઅનેપંદરદિવસઘટશે.તેસાવક્ષયપામશેનહીં.સોમેત્યારબાદતેજગ્યાપરલિંગનીસ્થાપનાકરી.આથીતેસ્થાનસોમનાથતરીકેજાણીતંથયું.





મલ્લિકાર્જુન :
મલ્લિકાર્જુનતીર્થઆંધ્રપ્રદેશમાંકૃષ્ણાનદીનેકિનારેઆવેલછે.અનેકસદીઓપહેલાંએકગોપાલકનાછોકરાનેલિંગપરરહીનેદૂધનીધારછોડતીગાયજોવામળીહતી.એરાતેગોપાલકનેસ્વપ્નમાંતેશિવલિંગદેખાયું .તેણેતેનાપરએકનાનુંમંદિરબનાવ્યું.તેશિવલિંગપરવનમલ્લિકાસોનજૂહીનાફૂલચઢાવ્યાંતેથીતેનુંનામમલ્લિકાર્જુનપડયું.

મહાકાલેશ્વર :


પવિત્રએવીક્ષિપ્રાનદીનેકિનારેઆવેલઉજ્જૈનનગરમાંમહાકાલેશ્વરશિવમંદિરઆવેલુંછે.મધ્યપ્રદેશનાંમુખ્યર્ધામિકઆકર્ષણોમાંતેનોસમાવેશથાયછે.ર્ધામિકલોકકથાઅનુસારભગવાનવિષ્ણુઅનેભગવાનશિવઆજગ્યાએમળ્યાહતા.આનગરજ્યારેરાક્ષસથીત્રસ્તહતુંત્યારેશિવમહાકાલસ્વરૃપેપ્રગટથયાઅનેરાક્ષસોનેભસ્મકરીદીધાહતાત્યારથીતેજ્યોતિર્લિંગમહાકાલેશ્વરતરીકેજાણીતુંછે.
ઓમકારેશ્વર :
નર્મદાઅનેકાવેરીનદીનાસંગમસ્થાનપરઓમકારેશ્વરમંદિરઆવેલુંછે.અહીંએકમાઈલલાંબોઅનેઅડધોમાઈલપહોળોટાપુછે.સવાર-સાંજઅહીંઆરતીકરવામાંઆવેછે.મોટીસંખ્યામાંભક્તોઉપસ્થિતરહીનેશિવલિંગનીપૂજાકરેછે.સૂર્યવંશનારાજામાંધાતાએઆજગ્યાએસોયજ્ઞાોકરાવ્યાહતાત્યારથીઆસ્થાનનુંમહત્ત્વવધીગયુંહતું .

કેદારનાથ :
ઉત્તરાંચલનાટિહરી-ગઢવાલજિલ્લામાંઆવેલકેદારનાથદેશનાપરમપાવનતીર્થસ્થાનોમાંનુંએકછે.એવીકથાછેકેપાંડવોઆજગ્યાએઆવ્યાહતા.કુરુક્ષેત્રમાંકૌરવોસામેવિજયમેળવ્યાબાદપાંડવોએપાપનુંપ્રાયશ્ચિતકરવાશિવનીકાશીમાંઆરાધનાકરીપરંતુશિવેપાંડવોનીપરીક્ષાકરવાકેદારનાથઆવીનેનંદીનુંરૃપધારણકરીલીધુંહતું .ભીમેતેમનેઓળખીલીધાઅનેપીછોકર્યોપરંતુશિવજીત્યાંથીકૂદીનેઅંતરધ્યાનથઈગયા.ત્યાંમાત્રનંદીનાંખરીનાંનિશાનરહીગયાં.જ્યાંઆજેશિવલિંગઊભુંછે.આદિશંકરાચાર્યનુંઆમહત્ત્વનુંસ્થાનરહ્યુંહતું.
ભીમશંકર :
મહારાષ્ટ્રમાંખેડનીનજીકભાવગિરિમાંભીમશંકરનીજગ્યાઆવેલીછે.તેભીમનદીનુંઉદ્ગમસ્થાનછે.જેઅહીંથીદક્ષિણ-પૂર્વવહેતારાયપુરનીનજીકકૃષ્ણાનદીનેમળેછે. કથાએવીછેકેશિવજીએઅહીંસહ્યાદ્રિપર્વતનાશિખરપરભીમનારૃપમાંનિવાસકર્યોહતો.આથીઆસ્થાનભીમશંકરતરીકેજાણીતુંછે.

કાશીવિશ્વનાથ :
કાશીએભારતનુંસૌથીપવિત્રઅનેપ્રાચીનતમતીર્થસ્થાનછે .કાશીમાંસ્થાપિતજ્યોતિર્લિંગબ્રહ્માંડીયડિંબનારૃપમાંપૂજવામાંઆવેછે.શિવનેઅહીંમોક્ષપ્રદાતાતરીકેપણપૂજવામાંઆવેછે.પાર્વતીસાથેલગ્નકર્યાબાદભગવાનશિવેકાશીનેતેમનુનિવાસસ્થાનબનાવ્યુંહતું.પાર્વતીઅહીંઅન્નઆપનારદેવીઅન્નપૂર્ણાતરીકેઓળખાયછે.જ્યાંસુધીતેમનાભક્તોજમીલેતાનથીત્યાંસુધીપાર્વતીજીકંઈજગ્રહણકરતાનથી.કાશીઆમપણચારધામમાંનુંમહત્ત્વનુંધામછે.જ્યાંસાક્ષાત્ભગવાનવિશ્વનાથબિરાજેછે.
ત્ર્યંબકેશ્વર :
ત્ર્યંબકેશ્વરમહારાષ્ટ્રમાંનાસિકથીનજીકઆવેલુંછે.અહીંનાશિવલિંગનીઉત્પત્તિનીકથાગૌતમઋષિસાથેજોડાયેલીછે.ભગવાનશિવગંગાનીમદદથીગૌતમઋષિનાંપાપોદૂરકરવામાટેત્ર્યંબકેશ્વરખાતેપ્રગટથયાહતાત્યારથીઅહીંશિવલિંગનીસ્થાપનાકરવામાંઆવેલીછે.લોકોમહારાષ્ટ્રમાંનાસિક,શિરડીઅનેત્ર્યંબકેશ્વરનીયાત્રાએખૂબજાયછે.

વૈદ્યનાથ :
મરાઠાવાડાનાબીડજિલ્લામાંઆવેલવૈદ્યનાથનુંમંદિરપ્રાચીનસમયનુંછે.અહીંનાશિવલિંગનીસ્થાપનાઋષિમાર્કંડેયનીકથાસાથેવણાયેલીછે.પ્રાચીનસમયમાંભગવાનશિવદિવ્યચિકિત્સકવૈદ્યનાથતરીકેઆજગ્યાએપ્રગટથયાહતાઆથીતેસ્થાનવૈદ્યનાથધામતરીકેઓળખાયુંહતું.


રામેશ્વરમ્ :


તમિલનાડુનાસમુદ્રતટપરઆવેલુંરામેશ્વરમ્નુંશિવલિંગસ્વયંભગવાનરામેસ્થાપ્યુંહતુંઆથીતેનુંમહત્ત્વઘણુંવધીજાયછે.આસ્થાનભગવાનરામઅનેશિવજીનામહિમાનેઅભિવ્યક્તકરેછે.કહેવાયછેકેરામેરાવણસામેયુદ્ધમાંવિજયમેળવવામાટેઅહીંદરિયાકિનારેમાટીનુંલિંગબનાવીનેતેનીપૂજાકરીહતી. આમંદિરનોઈતિહાસભવ્યછે.અનેકરાજાઓેએતેનુંસમારકામઅનેનિર્માણકામકરાવેલુંછે.


ધૃષ્ણેશ્વર. :
ધૃષ્ણેશ્વરમહારાષ્ટ્રમાંઈલોરાનીગુફાઓનજીકઆવેલુંપ્રાચીનતીર્થછે.આસ્થાનસાથેઅનેકકથાઓજોડાયેલીછે.ઘુષ્માનામનીસ્ત્રીનીશિવભક્તિનેકારણેતેનાપુત્રનેશિવજીએબચાવ્યોહતોતેથીતેનુંનામઘુશ્મેશ્વરપડયુંહોવાનુંકહેવાયછે.આતીર્થસ્થાનઓછુંજાણીતુંછેપરંતુતેનુંમહત્ત્વઅનેમહિમાજરાયઓછોનથી.


નાગેશ્વર :
નાગેશ્વરતીર્થદારુકાવનમાંઆવેલુંહોવાનુંકહેવાયછે. આજનીએજગ્યાદ્વારકાપાસેઆવેલીછે.આજેતોઆતીર્થભવ્યબનાવવામાઆવેલછે.ભગવાનશિવેઅહિદારુકાનામનાઅસૂરનોવધકર્યોહતો.શિવજ્યારેઆજગ્યાપરઆવ્યાત્યારેનાગનેતેમણેગળામાંધારણકરેલહતોતેથીતેઓનાગેશ્વરકહેવાયા.એવુંપણકહેવામાઆવેછેકેપહેલાનાજમાનામાઅહિનાગખૂબજોવામળતાહતાઆથીતેનાગેશ્વરનીજગ્યાકહેવાયછે.ભગવાનનાગેશ્વરઅનેનાગેશ્વરીદેવીપાર્વતીપણઅહિબિરાજતાહોવાનુંકહેવાયછે.


No comments:

Post a Comment